Tuesday, January 21, 2020

MOVIE PREVIEW - PANGA


Panga - In our country, we need powerful director to portray women as a protagonist. Unfortunately hardly there are Male directors which I can recall. Recently many female directors have given women centric movies. PANGA is one of them directed by Ashwini Iyer Tiwari who earlier won best director award for her debut movie NIL BATTEY SANNATA which I still considered as one of the most underrated movie in the bollywood. She won best director for her second movie too ( Bareli ki Barfi). Panga revolves around Kangana who is now mother to a child and has shattered her dreams under social responsibility and family. She gets support from family to continue his passion of Kabbadi. There starts real challenge for her. At the age of 32, she has to compete with younger players who are far fitter and athletic. Will her comeback be as successful as her earlier career? Film promo shows minute detailings of day to day life of a middle class person and that is going to be strength of the movie. People would obviously connect themselves to the movie. Kangana's performance would be of top class and may she might walk away with many awards for her role of Jaya. Be ready for high level emotions, controlled drama, light hearted comedy and a wonderful movie PANGA.

Rating -4* 
Success prediction - 80/20 
Box office Prediction - Hit


અશ્વીની ઐય્યર તિવારી – નામ હી કાફી હૈ! કદાચ આ નામ પડશે એટલે લોકો એમની ફિલ્મ જોવાની રાહ જોશે એ તો નક્કી!

નિલ બટે સન્નાટાથી તેમણે સન્નાટો ચિરીને શરુઆત કરી અને પછી “બરેલી કી બર્ફી” જેવી મસ્ત મજાની મુવી આપી. આ વખતે ધાકડ કંગના રાણાવતને લઈને તેઓ એક જબરદસ્ત મુવી લઈને આવી ગયા છે. જો તમે ટ્રેલરના જોયું હોય તો હાલ જ જોઈ કાઢો.

એક કબડ્ડી પ્લેયરના રોલમાં કંગના એકદમ ફિટ લાગે છે. લગ્ન બાદ અને એક દિકરાની મા બન્યા બાદ, ફરીથી એ કબડ્ડીના મેદાનમાં “પંગો” લેવા ઉતરશે એટલે “જોવા જેવી” તો થશે જ. કંગનાના પતિના રોલમાં જસ્સી ગીલને જોવો ગમે એવો છે. યજ્ઞ ભસીનએ કંગનાના દીકરાનો રોલ કર્યો છે. આ સિવાય નિના ગુપ્તા અને રિચા ચડ્ઢા પણ જોવા મળશે. શંકર-એહસાન-લોયનું સંગીત છે.

તો જોઈ કાઢો પંગા આ વખતે.

રેટીંગઃ ૪*

No comments:

Post a Comment