Saturday, January 11, 2020

Movie Preview Tanhaji – गढ आला पन सिंह गेला!


After a long long time Ajay Devgn and Saif are facing each other in an epic battle (who can forget  Omkara). Tanhaji is directed by Om Raut who debuted with his critically acclaimed as well as a successful Marathi movie. There are so many reasons to watch this movie. Ajay’s powerful performance especially through his eyes. Saif as an antagonist. Kajol is back.Dialogues by Prakash Kapadia (Devdas, Black, Bajirao Mastani) and never say die spirit of Marathas.
Background music seems engaging. 
Tanhaji is made on a large scale with budget of approx 150 Cr. It contains all essence to be Hit. 
Rating – 3.5*
Success prediction – 90/10
તાનાજી માલુસારે. શિવાજી મહારાજના આ વીર સેનાપતિને લોકો સિંહગઢના યુધ્ધથી જાણે છે. કોંઢાણાના કિલ્લાને ફતેહ કરવા એમણે જાનની બાજી લગાવી દીધેલી.
તાનાજીના કિરદારમાં અજય દેવગન ઓતપ્રોત છે એ કહેવામાં કોઈ અતિશયોક્તિ લાગતી નથી, જ્યારે ઉદયભાણના પાત્રમાં સૈફ અલી ખાન એટલો જ ખતરનાક લાગે છે. ફિલ્મના સેટ પણ ભવ્ય છે. ઓમ રાઉત આ ફિલ્મના નિર્દેશક છે અને બોલીવુડમાં કદમ માંડી રહ્યા છે. કાજોલને આ ફિલ્મમાં જોવી ગમશે. ફિલ્મનું સંગીત અને બેક ગ્રાઉન્ડ એકદમ જાનદાર છે. ૨૦૨૦ની આ સૌ પ્રથમ સુપર ડુપર હીટ ફિલ્મ હશે.
રેટીંગ – ૪*

No comments:

Post a Comment