Sunday, January 26, 2020

Movie Preview Shikara


शिकाराः ध अनटोल्ड स्टोरी ओफ कश्मीरी पंडीत्स

‘हम आएंगे अपने वतन हाजी साहब…और यहीं पे दिल लगाएंगे, यहीं पे मरेंगे…और यहीं के पानी में हमारी राख बहाई जाएगी।’
ये सिर्फ डाइलोग नहीं, कश्मीरी पंडीतो की जिंदगी है जो शायद फिल्म “शिकारा” बयां कर पाये!
राहुल पंडीताः ये नाम शायद कुछ लोगोने सुना हो। ये जनाब पत्रकार है और बहुत अच्छे लेखक भी, लेकीन वह है कश्मीरी पंडीत जिन्होंने १९९०में हुए वो खौफनाक मंझर को देखा है।
उनकी किताब Our Moon has Blood Clots को पढीए तो पता लगे की क्या गुजरी है उन लोगो पर जो कभी इस धरती के स्वर्ग पे रहते थे, वहीं के निवासी थे सदीयो से!
विधु विनोद चोपरा (जो खुद कश्मीर के है) बेमिसाल डायरेक्टर है उन्होंने राहुल पंडीता के साथ मिलकर १९९० के उस घटनाक्रम पर फिल्म बनाने की हिंमत की। और मानना पडेगा की विधु विनोद चोपराजीने कश्मीर के ही दो कलाकार को लिड रोल में लिया है। आदील खान और शादिआ “शिव कुमार धर” और “शांति धर” के पात्र को कम से कम ट्रेलर में तो जी गये है।
फिल्म में बेकग्राउंड स्कोर ए. आर. रहमान का है।
भारत बिन सांप्रदायिक देश है. पर उसे बिन सांप्रदायिक रखने का दायित्व सिर्फ “हिन्दु” का नहीं है। सभी कोम के लोग भारत को मजबूती प्रदान करे और दूसरी कोम को सुख शांति से जिने दे। किसी से उसका मजहब या  धर्म छिनना इश्वर या अल्लाहने कभी नहीं कहा!
मूवी यकीनन बहुत बढीया होगी पर बोक्स ओफीस पर सुपरहीट नहीं होगी, क्योंकी हमे सिर्फ अच्छे काम करे उनके लिए तालीयां बजानी होती है, अच्छे काम करने से चूक जाते हैं।
रेटींगः ४*


SHIKARA :  The untold story of Kashmir Pandits.

On 19th January 2020, Kashmir saw its 30th painful years of Kashmiri Pandit exodus. 4 Lakh people were overnight refugee in their own country.  Nobody in the bollywood dare to highlight or showcase this sensitive issue on the screen. Kudos to Vidhu Vinod Chopra (born and grew in Srinagar) who took up untouched subject and brought in front of us.  He and his mother had to leave Kashmir during 1990 exodus of Kashmiri Pandits. 

Vidhu Vinod Chopra has gifted Bollywood with beautiful films like Parinda, Mission Kashmir and 1942 A Love story. In this movie, on screen couple Aadil Khan and Sadia hails from Kashmir and are cast in the movie to bring authenticity but real hero is going to be script and cinematography. Background score is by A R Rahman.  
Vidhu has entangled love story in the exodus background.. It will be interesting to see how he balances love story in horrifying background. Maniratnam is the master of such stories. Who can forget beautiful love story of Shekhar and Shaila Banu  during Bombay riots after Babri Masjid demolition in the movie BOMBAY. Not to forget his first installment ROJA and final installment Dil se  in Maniratnam’s  thematic trilogy.

Movie is not marketed well and hence it will face tough challenge to reach masses. Considering sensitive subject it will be real hard task for producers to get profit. But some movies are produced and directed for self-satisfaction and not for money oriented business. Shikara is one of them.

Rating : 3.5*
Success Ratio : 40/60
Box office prediction – below average.

શિકારાઃ  ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ કશ્મીરી પંડીત્સ
‘हम आएंगे अपने वतन हाजी साहब…और यहीं पे दिल लगाएंगे, यहीं पे मरेंगे…और यहीं के पानी में हमारी राख बहाई जाएगी।’
આ ફક્ત “શિકારા” ફિલ્મનો સંવાદ નથી, પણ લાખો કાશ્મીરી પંડીતોની જિંદગી છે જે કદાચ “શિકારા” આપણને મહેસૂસ કરાવી શકે.
રાહુલ પંડીતા લગભગ મોટા ભાગના લોકો માટે અજાણ્યુ નામ હશે. તેઓ પત્રકાર અને ઉમદા લેખક છે. પણ તેઓ એ કશ્મીરી પંડીતોમાંના એક છે જેમણૅ ૧૯૯૦નો એ હ્ર્દય દ્રાવક કરપીંણ ખેલ જોયો હતો.  તેમના પુસ્તક “Our Moon has Blood Clots”ને વાંચો તો ખબર પડે કે ધરતી પરના સ્વર્ગના રહેવાસીઓ જે સદીઓથી ત્યાં રહેતા હતાં તેમના પર શું યાતનાઓ વિતી હતી.
વિધુ વિનોદ ચોપરા જેઓ ખુદ કશ્મીરી છે એમણે રાહુલ પંડીતા સાથે હાથ મિલાવી આ બહુ જ સંવેદનશીલ વિષય પર ફિલ્મ બનાવવાની હિંમત કરી છે. માનવું પડશે કે તેમણે બે કશ્મીરી એક્ટરને જ લીડ રોલ માટે પસંદ કર્યાં. આદિલ ખાન અને શાદિઆ “શિવ કુમાર ધર” અને “શાંતિ ધર” બન્યા છે. તેઓ ટ્રેલરમાં પોતાના રોલને જીવી ગયા હોય તેવું લાગે છે.
ફિલ્મનું બેક્ગ્રાઉંડ સંગીત એ.આર.રહેમાને આપ્યું છે.
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. પણ તેને બિન સાંપ્રદાયિક રાખવાની જવાબદારી ફક્ત “હિન્દુ”ઓની નથી. બધી જ કોમના લોકોએ ભારતને મજબૂતી પ્રદાન કરવી જોઈએ અને બીજી કોમને સુખ-શાંતિથી જીવવા દેવી જોઈએ. કોઈનાથી એનો મઝહબ કે ધર્મ છિનવવાનું ઇશ્વરે કે અલ્લાહએ ક્યારેય નથી કહ્યું!
ફિલ્મ ખરેખર જબરદસ્ત હશે પણ સુપરહિટ નહીં જાય, કારણકે આપણે સારી બાબતોને વધાવીએ છીએ પણ તેને કરવામાં મોળા પડીએ છીએ.
રેટીંગ – ૪*

No comments:

Post a Comment